તારીખ: ૧૨ જુલાઈ ૨૦૨૬ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ યોજાનારી વાલી મીટિંગમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, હોસ્ટેલ વ્યવસ્થા, શિસ્ત અને સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે.
સંબંધિત સૂચનાઓ
ભવ્ય નવરાત્રી ઉજવણી
જાહેરાત / જુલાઇ 3, 2026