તારીખ: ૧૧–૧૯ ઓક્ટોબર ૨૦૨૬ ૧૧ થી ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પરંપરાગત ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તિમય પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતો સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
સંબંધિત સૂચનાઓ
છાત્રાલયના વાલીઓની બેઠક
જાહેરાત / જુલાઇ 3, 2026