સરનામું

મેનકા ગ્રાઉન્ડ, G.E.B પાસે ઓફિસ, ભાણવડ 360510, ગુજરાત

તપોવન વિશ્વ વિદ્યાલય, ઘુમલી ના વિદ્યાર્થીઓ દ્વારા ઘુમલી થી ગાંધીનગર સુધી સાયકલિંગ અભિયાન

તારીખ: સપ્ટેમ્બર–ઓક્ટોબર ૨૦૨૬ તપોવન વિશ્વવિદ્યાલય, ઘૂમલીના વિદ્યાર્થીઓ દ્વારા સપ્ટેમ્બર–ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ઘૂમલીથી ગાંધીનગર સુધી સાયકલ અભિયાન યોજાશે. આ અભિયાનનો હેતુ શિસ્ત, સહનશક્તિ, ટીમવર્ક અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો છે.

ટોચ પર સ્ક્રોલ કરો