તારીખ: સપ્ટેમ્બર–ઓક્ટોબર ૨૦૨૬ તપોવન વિશ્વવિદ્યાલય, ઘૂમલીના વિદ્યાર્થીઓ દ્વારા સપ્ટેમ્બર–ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ઘૂમલીથી ગાંધીનગર સુધી સાયકલ અભિયાન યોજાશે. આ અભિયાનનો હેતુ શિસ્ત, સહનશક્તિ, ટીમવર્ક અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો છે.
સંબંધિત સૂચનાઓ
ભવ્ય નવરાત્રી ઉજવણી
જાહેરાત / જુલાઇ 3, 2026
છાત્રાલયના વાલીઓની બેઠક
જાહેરાત / જુલાઇ 3, 2026